ગુજરાત : વેપારીઓ જે રોજમેળથી ચોપડા પૂજન કરે છે, તે કેવી રીતે બને છે?

વીડિયો કૅપ્શન, ગુજરાત : વેપારીઓ જે રોજમેળથી ચોપડા પૂજન કરે છે, તે કેવી રીતે બને છે?
ગુજરાત : વેપારીઓ જે રોજમેળથી ચોપડા પૂજન કરે છે, તે કેવી રીતે બને છે?
પ્રકાશિત

આજે દિવાળીના દિવસે હિંદુઓમાં ચોપડા પૂજનનો રિવાજ છે.

કમ્પ્યૂટર અને એઆઈના જમાનામાં પણ ગુજરાતના વેપારીઓ રોજમેળ પુસ્તક રાખે છે.

તેઓ દિવાળીના દિવસે જૂની ખાતાવહી બંધ કરીને નવા પુસ્તકનું પૂજન કરે છે.

લાલ રંગના આ ચોપડા કેવી રીતે બને છે અને તેની ઉપર કેવું કામ થાય છે, જુઓ આ વીડિયોમાં.

ગુજરાત : વેપારીઓ જે રોજમેળથી ચોપડા પૂજન કરે છે, તે કેવી રીતે બને છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન