છઠ પૂજા નિમિતે બનતી ખાસ વાનગી 'ઠેકુઆ' કેવી રીતે બને છે?
છઠ પૂજા નિમિતે બનતી ખાસ વાનગી 'ઠેકુઆ' કેવી રીતે બને છે?
પ્રકાશિત
છઠ્ઠી પૂજામાં પ્રસાદ તરીકે ખવાતો ઠેકુઆ લોકોને ખૂબ પસંદ આવે છે. બિહારના પટનામાં આવી અનેક દુકાનો છે, જ્યાં દાયકાઓથી ઠેકુઆ બનાવવામાં આવે છે.
અમે આ દુકાનદારો પાસેથી જાણ્યું કે આખરે ઠેકુઆ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. જુઓ, ઠેકુઆ બનાવવાની આ આખી પ્રક્રિયા.
વીડિયો: સીટુ તિવારી અને શહેનવાઝ અહમદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



