સુરત: 'ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો', સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પીરસતાં મહિલાઓની વેદના
સુરત: 'ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો', સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પીરસતાં મહિલાઓની વેદના
પ્રકાશિત
સુરતની સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પીરસવાનું કામ કરતાં મહિલાઓની હાલત અત્યારે કફોડી બની છે.
વર્ષોથી કરાર આધારિત કામ કરતાં આ મહિલાઓનું કહેવું છે કે મહિને માત્ર 3750 રૂપિયા જેટલો પગાર છે, જોકે, જૂન મહિનાથી તો તેમનો પગાર પણ થયો નથી. 'છેલ્લા ત્રણ મહિનાથી પગારથી વંચિત આ મહિલાઓની' શું છે વેદના અને હાલ કેવી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે તે જુઓ આ વીડિયોમાં.
અહેવાલ : અજિત ગઢવી
શૂટ- સંજય શર્મા

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



