સિક્કિમમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અનેક ઘરોને નુકસાન
સિક્કિમમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, અનેક ઘરોને નુકસાન
પ્રકાશિત
સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લાના રિમ્બી ગામમાં ભારે વરસાદને કારણે મોટું ભૂસ્ખલન થયું છે.
ભૂસ્ખલનમાં અનેક ઘરો, સરકારી રહેઠાણો અને અન્ય મિલકતોને નુકસાન થયું છે.
અનેક ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં હોવાની માહિતી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઇમેજ સ્રોત, ani
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



