રાજકોટ : માથે સળગતી ઈંઢોણી મૂકીને રાસ રમવો કેટલો અઘરો છે?
રાજકોટ : માથે સળગતી ઈંઢોણી મૂકીને રાસ રમવો કેટલો અઘરો છે?
પ્રકાશિત
રાજકોટના મવડી ચોકમાં નવરાત્રિના 3, 6 અને 9મા નોરતે છેલ્લાં 19 વર્ષથી ‘સળગતી ઈંઢોણી અને મશાલ રાસ’ યોજાય છે.
આ રાસમાં દીકરીઓ માથે સળગતી ઈંઢોણી અને ગરબો રાખીને બંને હાથમાં મશાલ સાથે રાસ રમે છે.
આ માટે 12 દીકરીઓને પસંદ કરી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, જ્યારે સુરક્ષા માટે ફાયર સૅફ્ટીનાં સાધનો, પાણી-રેતી અને સ્વયંસેવકોની વ્યવસ્થા રાખવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



