અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ અલ-કાયદા ભારત માટે કેટલું જોખમી બની શકે?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી સત્તામાં છે ત્યારે શું અલ કાયદા એક વાર ફરી બેઠું થઈ શકશે?

બે દાયકા પહેલાં અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનની સત્તા હતી ત્યારે ઉગ્રવાદી સંગઠન અલ-કાયદા અને ઓબામા બિન લાદેન ભયનું બીજું નામ બની ગયાં હતાં.

હવે જ્યારે ફરીથી અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કરી લીધો છે ત્યારે અલ-કાયદા અને તેનાં જેવાં બીજા ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠનનું ફરીથી જોખમ તોળાઈ રહ્યું છે.

તેવામાં આ સંગઠનો હવે ભારત માટે કેટલાં જોખમી બની શકે એમ છે, તેના પર બીબીસીનો આ વિશેષ વીડિયો રિપોર્ટ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો