મુંબઈમાં જ્યારે 'મર્ફી વેગન' નામનું સ્કૂટર નીકળે ત્યારે લોકો જોતાં રહે છે

વીડિયો કૅપ્શન, મુંબઈના રસ્તા પર મર્ફી વેગન નામનું સ્કૂટર નીકળે ત્યારે લોકોના ચહેરા કેમ ખીલી ઊઠે છે?
મુંબઈમાં જ્યારે 'મર્ફી વેગન' નામનું સ્કૂટર નીકળે ત્યારે લોકો જોતાં રહે છે
પ્રકાશિત

જ્યારે આ સ્કૂટર મુંબઈના રસ્તા પર નીકળે ત્યારે લોકોને 'જય-વીરુ' અને 'મુન્ના-સરકિટ'ની યાદ આવી જાય છે.

લોકો પણ આ દૃશ્ય જોઈને આનંદિત થઈ જાય છે અને તેના ફોટો-વીડિયો બનાવે છે.

મિથિલ કહે છે કે તેઓ છેલ્લાં છ વર્ષથી આ રીતે સફર કરતા રહ્યા છે અને તેમની સાથે તેમનો કૂતરો મર્ફી હંમેશાં હોય છે.

તેમની સ્કૂટર પર સવારી કેવી રીતે શરૂ થઈ એ જાણો વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન