દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ, જે છેલ્લાં 140 વર્ષથી બની રહ્યું છે

વીડિયો કૅપ્શન, દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ, જે છેલ્લાં 140 વર્ષથી બની રહ્યું છે
દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ, જે છેલ્લાં 140 વર્ષથી બની રહ્યું છે
પ્રકાશિત

સ્પેનના બાર્સેલોનામાં આવેલું આ અદ્ભુત સ્મારક આર્કિટેક્ટ ઍન્ટોની ગાઉડીનું સ્વપ્ન હતું.

ગાઉડીને તેમના સમયમાં બનતા ચર્ચ કરતાં અલગ એવી એક નવી ડિઝાઇન તૈયાર કરી હતી.

ગાઉડીના અવસાનનાં લગભગ 100 વર્ષ પછી, સૌથી ઊંચો એક ટાવર આખરે પૂર્ણ થયો છે.

આજે પણ, આધુનિક ટૅક્નૉલૉજીની મદદથી ગાઉડીનું સ્વપ્ન ધીમે-ધીમે હકીકત બની રહ્યું છે.

ચર્ચ, યુરોપ, બીબીસી દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ, જે છેલ્લા 140 વર્ષથી બની રહ્યું છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન