આકાશમાં રંગબેરંગી ચમકારા, સ્પેસમાંથી કેવી દેખાઈ સધર્ન લાઇટ્સ?
આકાશમાં રંગબેરંગી ચમકારા, સ્પેસમાંથી કેવી દેખાઈ સધર્ન લાઇટ્સ?
પ્રકાશિત
નાસાની અવકાશયાત્રી જેસિકા મેયરે સ્પેસ ઍક્સ ડ્રેગનમાંથી સદર્ન લાઇટનો ટાઇમલૅપ્સ રેકૉર્ડ કર્યો છે.
આ રંગબેરંગી પ્રકાશ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ નજીક જોવા મળે છે.
સૂર્યમાંથી આવતા કણો પૃથ્વીના વાતાવરણ સાથે અથડાતા આ સુંદર પ્રકાશ સર્જાય છે.

ઇમેજ સ્રોત, Nasa/Jessica Mier
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



