You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કાળઝાળ ગરમી, અન્ય રાજ્યોની જેમ હવે છે વરસાદની શક્યતા?
ગુજરાતમાં કાળઝાળ ગરમી, અન્ય રાજ્યોની જેમ હવે છે વરસાદની શક્યતા?
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે.
અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ગાંધીનગર સહિતના શહેરોમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
રાજ્યમાં હાલ વરસાદની કોઈ ખાસ શક્યતા નથી, કારણ કે મજબૂત એન્ટી સાયક્લોનના કારણે સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે.
જોકે, 29 એપ્રિલ પછી દેશના અન્ય રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન