બે નવી સિસ્ટમ સર્જાશે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા કેટલી?

વીડિયો કૅપ્શન, ભારત પર બે નવી સિસ્ટમ આવશે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે?
બે નવી સિસ્ટમ સર્જાશે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા કેટલી?
પ્રકાશિત

હાલમાં ઉત્તર ભારતમાં વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જોકે તે એટલી મજબૂત નથી.

બીજી બાજુ, આગામી દિવસો દરમિયાન બીજી અને પાંચમી ફેબ્રુઆરીએ બે વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, જેની અસર શનિવારથી જ દેખાવા માંડશે.

આગાહી અનુસાર આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થશે.

જ્યારે દિલ્હી, હરિયાણા પંજાબ, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ત્યારે શું પાડોશી રાજ્યમાં પડનાર વરસાદની અસર ગુજરાત પર થશે?

આગામી ફેબ્રુઆરી મહિના દરમિયાન ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે, હવામાન વિભાગનો વરતારો શું કહે છે, જુઓ આ વીડિયોમાં.

ગુજરાત હવામાન આગાહી, ઠંડી ક્યારે પડશે, કેટલી ઠંડી પડશે દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, શિયાળો, બીબીસી સમાચાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન