જ્યારે માણસો સાથે રોબૉટે ચલાવી બોટ

વીડિયો કૅપ્શન, જ્યારે માણસો સાથે રૉબોટે ચલાવી બોટ
જ્યારે માણસો સાથે રોબૉટે ચલાવી બોટ
પ્રકાશિત

19 જૂને ચીનમાં ડ્રેગન બોટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં માણસો સાથે રોબૉટ પણ બોટ ચલાવતા જોવા મળ્યા હતા.

19 જૂને ચીનમાં ડ્રેગન બોટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં માણસો સાથે રોબૉટ પણ બોટ ચલાવતા જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન