જેન ઝી બાદ હવે જેન આલ્ફા મેદાને, યુપીની આ શાળાનાં બાળકોએ કેમ કર્યું પ્રદર્શન?
જેન ઝી બાદ હવે જેન આલ્ફા મેદાને, યુપીની આ શાળાનાં બાળકોએ કેમ કર્યું પ્રદર્શન?
પ્રકાશિત
જેન આલ્ફાનું શાળામાં વિરોધપ્રદર્શન, જેન ઝીનાં પ્રદર્શન સાથે શું સંબંધ છે?
દિલ્હીના જંતર-મંતર ખાતે જેન ઝીના દેખાવો બાદ ઉત્તર પ્રદેશના ફતેહપુરની એક શાળાના વિદ્યાર્થીઓનો વીડિયો બહાર આવ્યો છે. અહીં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ શાળામાં મૂળભૂત સુવિધાઓની માગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010થી 2024ની વચ્ચે જન્મેલાં બાળકોને Gen Alpha કહેવામાં આવે છે.
આ બાળકો કઈ માગણી કરી રહ્યાં છે, તેના વિશે જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો. તથા હાલમાં જંતર-મંતર ખાતે જે જેન-ઝી આંદોલન થયું, તેની સાથે શું સંબંધ છે, તે જાણવાનો પ્રયાસ કર્યો.
રિપોર્ટ : પ્રેરણા
વીડિયો ક્રૅડિટ : અવનીશ ચૌહાણ
ઍડિટ : તારિક ખાન

ઇમેજ સ્રોત, Avnish Chauhan
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



