ફૂટબૉલ વર્લ્ડકપ, ઝૂનાં પ્રાણીઓએ ટીમની જીતની 'આગાહી' કઈ રીતે કરી?
ફૂટબૉલ વર્લ્ડકપ, ઝૂનાં પ્રાણીઓએ ટીમની જીતની 'આગાહી' કઈ રીતે કરી?
પ્રકાશિત
સમગ્ર વિશ્વમાં ફૂટબૉલ ફીવર છવાયો છે ત્યાં વર્લ્ડકપને લઈ ઝૂનાં પ્રાણીઓ પણ 'અનુમાન' લગાવી રહ્યાં છે.
જર્મનીના કોલોન ઝૂમાં તારક નામના હાથીએ રસપ્રદ રીતે 'આગાહી' કરી છે.
બીજી તરફ ડોર્ટમુંડ ઝૂના ઓરંગઉટાને પણ ફૂટબૉલ વર્લ્ડકપને લઈ 'આગાહી' કરી છે.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



