એસીના યુનિટમાંથી નીકળ્યા 5 સાપ, કેવી રીતે રૅસ્ક્યૂ કરાયું?
એસીના યુનિટમાંથી નીકળ્યા 5 સાપ, કેવી રીતે રૅસ્ક્યૂ કરાયું?
પ્રકાશિત
તામિલનાડુના કલ્લાકુરીચી જિલ્લામાં એક ઘરના AC યુનિટમાંથી પાંચ સાપ મળી આવ્યા હતા.
ACમાંથી સાપ નીકળતો દેખાતા ફાયર એન્ડ રેસ્ક્યૂ ટીમને બોલાવવામાં આવી હતી.
ટીમે પાંચેય સાપને સુરક્ષિત રીતે પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



