દેશની પરંપરાગત કળાઓનો વારસો જાળવી રાખનાર પરિવારોનો સંઘર્ષ, મશીનોને કારણે ભવિષ્ય ધૂંધળું

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
દેશની પરંપરાગત કળાઓનો વારસો જાળવી રાખનાર પરિવારોનો સંઘર્ષ, મશીનોને કારણે ભવિષ્ય ધૂંધળું
પ્રકાશિત

ભારતમાં અનેક શહેરો પોતાની પરંપરાગત કળા-કારીગરી માટે જાણીતા છે.

એ પછી બનારસની સિલ્ક સાડી હોય કે મુરાદાબાદનું પિત્તળનું કામ, કે બરેલીનું જરદોશી કામ.

આ બધી કળાની ઓળખ દેશની સરહદોથી ઘણી આગળ સુધી જાય છે.

પરંતુ આ કારીગરો આધારિત અર્થવ્યવસ્થાઓની જગ્યા હવે એવા ઔદ્યોગિક કેન્દ્રો લઈ રહ્યાં છે, જ્યાં સારું માળખું અને યોજનાઓ છે.

આ પરિવર્તન વચ્ચે કેટલીક વસ્તુઓ ધીરે ધીરે ખોવાતી જઈ રહી છે. આ કહાણી એ જ સવાલો પૂછે છે કે આ પરંપરાગત કળાનું ભવિષ્ય શું છે?

વધુ જુઓ વીડિયોમાં...

ભારતની વિવિધ કળાઓ અને પરંપરા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન