કેસર કેરી વિશે 'મન કી બાત'માં પીએમ મોદી શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, કેસર કેરી વિશે 'મન કી બાત'માં પીએમ મોદી શું બોલ્યા?
કેસર કેરી વિશે 'મન કી બાત'માં પીએમ મોદી શું બોલ્યા?
પ્રકાશિત

ગુજરાતમાં થતી કેસર કેરી તેના સ્વાદ માટે ગુજરાત જ નહીં ભારતમાં અને વિદેશમાં પણ પ્રખ્યાત છે.

દર વર્ષે ગુજરાતથી કેસર કેરી વિદેશમાં નિર્યાત કરવામાં આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતની કેસર કેરીનો ઉલ્લેખ કર્યો હતો. વીડિયોમાં જુઓ તેમણે શું કહ્યું હતું.

કેસર કેરી, બીબીસી ગુજરાતી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, Kesar Mango, Narendra Modi, Gujarat

ઇમેજ સ્રોત, Getty Images